SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૭મું ૧૯૯ सव्व मेयं वइस्लामि, सव्वमेय ति नो वए। अणुवीइ सव्वं सम्वत्थ, एवं भासिज्ज पन्नव ॥४४॥ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ સર્વ સંદેશા એ તમે કહેજો કહે તે વારે કહે હા હું સર્વ સંદેશા કહીશ એમ ન બોલે વિચારીને સર્વદોષ ટાળીને સર્વ ૪ ૫ ૩ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ દવ્યક્ષેત્રાદિક જોઈને એમ 5 બેલે કે જેથી દોષ ન લાગે ૧૨ ૧૩ પ્રસ્તાવંત-સાધુ ભાવાર્થ-કઈ સાધુએ બીજા કોઈને કહેવા માટે કોઈ સંદેશે આયો હોય તો તેને એમ ન કહેવું કે હું આ સર્વ સંદેશા તમારા કહેવા પ્રમાણેજ કહીશ તેમ કહેવું નહિ, કારણ કે સર્વ વ્યંજન, સ્વર આદિ યુક્ત સર્વને કોઈ બીજાને કહી શકે નહિ. અને જે સંપૂર્ણ ન કહેવાય તો મૃષાવાદને દોષ લાગે, માટે બુદ્ધિમાન સાધુએ સર્વ સ્થળે વિચારીને બોલવું. सुक्कीय वा सुविक्कीय, अकिज्ज किज्जमेव वा। इमं गिण्ह इम मुच, पणीयं नो वियागरे ॥४५॥ ૭ ૮ ૯ ૧૦ શબ્દાર્થ–સારૂં ખરીદ કર્યું સારૂ વેચ્યું નહિ ખરીદ કરવા ૧ લાયક ખરીદ કરવાલાયક આ ગ્રહણ કરે–એ ન લેશો કરિયાણું આશ્રી ન બોલે
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy