________________
અધ્યયન ૭ મું
૧૭
सुकडित्ति सुपक्कित्ति, सुच्छिन्ने सुहडे मडे ।
सुनिदिए सुलद्विति, सावज वज्जए मुणी ॥४॥
શબ્દાર્થ–સારી રીતે કર્યું સારું પકાવેલું સારું છેદાયેલું
સારૂં હરણ કરાયેલું ભલે મુઓ ઠીક નાશ પામ્યું સુંદર રૂપવંત
સાવદ્ય મુનિ વજે. ૮ ૯ ૧૦ | ભાવાર્થ–જેમકે આ સભા-મકાન સારા બનાવ્યાં છે, સહસપાક તેલ સારૂં પકાવ્યું છે, શાક આદિ સારું છેવું છે, આ નીચ, લોભીનું ધન ચોરાયું તે ઠીક થયું છે, અથવા શત્રુ મરણ પામ્યો તે સારું થયું છે, અથવા આ અભિમાનીનું ધન નાશ પામ્યું અથવા આ કન્યા ઘણું સુંદર છે, આવા પ્રકારના સાવદ્ય વચને સાધુઓએ બેલવા નહિ. पयत्त पक्कित्ति व पक्कमालवे, पयत्त छिन्नति वछिन्न मालवे।
૧ ૨ ૩ ૪ ૫ - ૭ ૮ ૯ ૧૦ पयत्त लट्ठित्ति व कम्म हेउय, पहार गाढ तिव गाढ मालवे॥४२॥ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮
શબ્દાર્થ–પ્રયત્નથી અનાદિક પાક્યું છે તેને પાછ્યું કહે
પ્રયત્નથી છેડાયું છે તેને શું કહે પ્રયત્નથી કન્યાનું લાલન પાલન ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧
૧૨ થયું છે કર્મ બાંધવાને હેતુ પ્રહાર આકરે દી તેને ગાઢ પ્રહાર
૧૩ ૧૪ ૧૫ ૧૬
૧૭