________________
અધ્યયન ૭ મું
૧૯૫ એમ કહે ચેરને સ્વાર્થ સાધક છે એમ કહેવાય ઘણા સરખા છે
નદી ઉતરવાના માર્ગો કાંઠે આવતા જતા પંથીઓ નદીના કાંઠે
૧૦ ૧૧ ઉતરે છે એમ બેલે
૨
ભાવાર્થજમણવારને જમણવાર કહે, ધનાદિકના અર્થી ચોરને જોઇને એમ કહે કે પિતાના પ્રાણને સંકટમાં નાખીને સ્વાર્થની સિદ્ધિ કરવામાં તત્પર છે, નદીને જોઈને એમ કહે કે નદીના કાંઠા સરખા છે, આવતાં જતાં પંથી લેક નદીના કાંઠે ઉતરે છે, કામ પડે તે સાધુ આ પ્રમાણે નિરવદ્ય ભાષા બેલે.
तहा नइओ पुण्णाओ, कायतिज ति नो वए ।
नावाहिं तारिमाओ ति, पाणिपिज्ज त्ति नो वए ॥३८॥ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ શબ્દાર્થ–તેમજ નદી પૂર્ણ ભરેલ દેખીને કાયાએ કરી તરવાયોગ્ય
છે એમ બેલે નહિ નાવાકરી તરવાયોગ્ય છે હાથેથી કાંઠે બેસી
૬ ૭ ૮ ૯ ૧૦ પાણી પીવા યોગ્ય છે એમ ન બોલે ( ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
ભાવાર્થ–તેમજ નદીને પૂર્ણ ભરેલી દેખીને આ નદી કાયાએ કરીને તથા નાવાએ કરી તરવા યોગ્ય છે. તથા કાંઠે બેસીને હાથે કરી પાણી પીવા યોગ્ય છે, એવા સાવદ્યકારી વચન સાધુ બોલે નહિ.