________________
૨૦૨
દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ–મૃતાદિક જ્ઞાનેકરી સમકિતકરી સહિત સત્તરભેદે
૧ ૨ ૩ સંયમમાં બારભેદે તપમાં રક્ત એવા ગુણે કરી સહિત સાધુ નિગ્રંથને
૫ ૬ ૭ ૮ ૯ ૧૦ સાધુ કહી બેલા ૧૧ ૧૨ | ભાવાર્થ-જ્ઞાન, દર્શન સહિત હેય તથા સત્તર પ્રકારના સંયમમાં અને બાર પ્રકારના તપમાં જે અનુરક્ત હોય, એવા ગુણવાન સંયમીને સાધુ કહે. પણ દ્રવ્યલિંગ-વેષમાત્ર ધારીને સાધુ કહે. વાથી મૃષાવાદને દોષ લાગે તેથી દ્રવ્યલિંગીને સાધુ કહેવા નહિ.
देवाण मणुयाण च, तिरियाणं च बुग्गहे।
अमुयाण जओ होउ, मा वा होउ ति नो वए ॥५०॥
૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ–દેવોના મનુષ્યના તિર્યચેના સંગ્રામમાં અમુકને.
જય થાઓ ન થાઓ એવું ન બોલે ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ | ભાવાર્થ-દેવોને, મનુષ્યોને, તિર્યંચોનો ઝઘડે-સંગ્રામ દેખીને અમુકને જય થાઓ અને અમુકને પરાજય થાઓ, આવા પ્રકારે સાધુઓએ બેલવું નહિ. वाओ वुढे च सीउपह, खेम धाय सिवं ति वा। ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ कया गु हुज्ज एयाणि, मा वा होउ ति नो वए ॥५१॥ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ શબ્દાર્થ–પવન વરસાદ ટાઢ તાપ સ્વચક્ર પર ચક્રના ભયરહિત