________________
૧૮૨
દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ-તેમજ કઠોર ભાષાથી પૃથ્વી આદિક છકાયના જીવોની ઘાત થાય, તથા અન્ય જીવોને અસાતા, અસમાધિ ઉત્પન્ન થાય, અને તેથી પિતાના આત્માને પાપકર્મ બંધાય, તેવી કદાચ સાચી ભાષા હોય તે પણ તેવી કઠોર કે મર્મકારી ભાષા સાધુ પુરૂષ બલવી નહિ तहेव काणं काणेत्ति, पंडग पंडगेति वा।
वाहियं वा वि रोगिरित, तेण चोरे रित नो वए ॥१२॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–તેમજ કાણાને કારણે નપુંસકને નપુંસક રોગવાળાને
રોગી ચોરને ચોર ન કહે. ૭ ૮ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ–સાધુઓએ કે આત્માર્થીએ, કોઈ મનુષ્ય આંખે કાણો હોય તેને કોણ કહેવો નહિ તેમજ નપુંસકને નપુંસક, રોગવાળાને રોગી, ચોરને ચોર કહે નહિ. તેમ કહેવાથી અપ્રીતિ ઉત્પન્ન થાય અને લજજાને નાશ અને જ્ઞાનની વિરાધના વગેરે દોષ ઉત્પન્ન થાય છે. एएणन्नेण अटेण, परो जेणुवहम्मइ ।
૧ ૨ ૩ ૫ ૪ ૬ आयार भाव दोसन्नु, न तं भासिज्ज पन्नव ॥१३॥ ૭ ૮ ૯ ૧૧ ૧૨ ૧૦ શબ્દાર્થ-પૂર્વોક્ત વચનોથી અન્ય બીજા શબ્દો વડે અર્થવડે જેણે
2
કરી અન્ય છ હણાય દુભાય આચાર ભાવ દોષોના જાણનાર
પ્રજ્ઞાવંત સાધુ ન બોલે ૧૦ ૧૧ ૧૨