________________
અધ્યયન ૫ મું
૧૩૧ સંતોષથી સેવે છે પ્રાણ-તુચ્છ આહાર લુખ્ખી વૃત્તિવાળે અતિ - ૭ ૮ ૯
૧૦ સંતોષ વાળો છે.
ભાવાર્થ- પૂર્વોક્ત શા માટે તે કરે છે. બીજા સાધુ મને એમ જાણે કે આ સાધુ નિરસ લુખા સૂકા આહારને કરવાવાળો, સંતોષી અને લુખા પરિણામ વાળો દેખાય છે. એને આત્મા સંતોષ સુગમ છે. (એવી માયા કપટવાળી ભાવના વર્તે છે) पूयणट्ठा जसो कामी, माण सम्माण कामए ।
૧ ૨ ૩ ૪ ૫ ૬ बहु पसवई पावं, माया, सल्लं च कुव्वइ ॥३५॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ પૂજવાને અર્થે યશને ઈચ્છનાર માન–વંદન
સન્માન વસ્ત્રાદિકનું આપવું તે કામ ઘણા ઉપાર્જન કરે પાપ
૫
માયા શલ્ય કરનાર ૧૦ ૧૧ ૧૨
ભાવાર્થ- ઉપરોક્ત વ્રતીવાળા સાધુ પૂજાને, યશ, માન, સન્માન પામવાને અભિલાષી, માયા કપટરૂપ શલ્યને કરનાર ઘણું પાપનું ઉપાર્જન કરે છે. सुर वा मेरग वा वि, अन्न वा मज्जग रस।
ससकखं न पिये भिक्खू, जसं सारक्खमप्पणो ॥३६॥
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ– દ્રાક્ષને દારૂ મહુડાનેદારૂ અન્ય બીજા મદને વધારનાર