________________
૧૬૨
દશવૈકાલિક સૂત્ર
સ્પતિકાયની હિંસા કરતાં નથી, બીજા પાસે કરાવતા નથી, હિંસા કરનારને એનમોદન આપતા નથી. વનસ્પતિની હિંસા કરતાં તેની નિશ્રાએ રહેલા સિ આદિ છવો કેટલાક ચક્ષુથી દેખાય એવા અને કેટલાએક ચક્ષુથી ન દેખાય તેવા વિવિધ પ્રકારના જીવોને હણે છે. તેથી હિંસાના દોષો દુર્ગતિને વધારનારા છે, એમ જાણીને સાધુઓએ જાવેજછવા સુધી વનસ્પતિના આરંભને ત્યાગ કરવો. ૪૧-૪૨-૪૩ સ્થાનક ૧૧મું
तसकायं न हिंसति, मणसा वयसा कायसा । तिविहेण करण जोएण, संजया सु समाहिया ॥४४॥ तसकाय विहिं संतो, हिंसई उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥४५॥
तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइ वढणं । . તસવય સમા મં, ગાવવા વગગા કદ્દા
શબ્દાર્થ-ગાથા ૨૭-૨૮-૨૯ મુજબ. અહિ ત્રસકાયંજીવ આરંભ જાણો.
ભાવાર્થ–સુ સમાધિવંત સાધુઓ મન, વચન, કાયાથી ત્રસકાયના જીવોની હિંસા કરતા નથી, બીજા પાસે કરાવતા નથી, હિંસા કરનારને અનુમોદન આપતા નથી, ત્રસકાય જીવોની હિંસા કરતાં તેની નિશ્રાએ રહેલા બીજા અનેક જીવો કેટલાક ચક્ષુથી દેખાય એવા અને કેટલાક ચક્ષથી ન દેખાય તેવા વિવિધ પ્રકારના જીવોને હણે છે.વિરાધના થાય છે તેથી હિંસાના દો દુર્ગતિને વધારનારા છે એમ જાણીને સાઓએ જાવજજીવ સુધી ત્રસકાય જીવોના આરંભને ત્યાગ કરવો. રથાનક ૧૨મું -કિ ૨૭
. . : : - जाई जत्तारिऽभुज्जाई, इसिणाहारमाइणि। - ૧ ૨ ૩ ताई तु विवज्जतो, संजमं अणुपालए॥४७॥