________________
દશવૈકાલિક સૂત્ર
થાય, એમ કેવલી ભગવતે દીઠું છે, તેથી સાધુઓએ ગૃહસ્થના ભાજનમાં આહારાદિ કરવાં નહિ.
पच्छाकम्म पुरेकम्म, सिया तत्थ न कप्पइ ।
एयमह न भुज ति, निग्गंथा गिहिभायणे ॥५३॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ–પશ્ચાતકર્મ પૂર્વક કદાચ તેથી ન કલ્પે ગૃહસ્થનું
ભાજન આ અર્થે ન ભેગવે આહારાદિ સાધુ ગૃહસ્થના ભાજનમાં ૭ ૮ ૯ ૧૦
૧૧ ૧૨ ૧૩ ભાવાર્થ-સાધુને કદાચિત પાત્રને અભાવ હોય તો પણ ગૃહસ્થના કોઈ પણ ધાતુના (તાંબા-પીતળ-કાંસા-સોના-રૂપાના હોય કે માટીના હોય) કે માટીના ભાજનમાં જમવું કલ્પ નહિ, કારણ કે તે ગૃહસ્થ ભાજનને પ્રથમથી જોઈને સાધુને આપે અગર તે સાધુએ ભોજન કરી લીધા પછી તે ભાજનને કાચા પાણીથી ઘેઈને તે પાણી નાંખી દેતા, ત્યાં રહેલા જીવો તથા પાણીના જીવને ઘાત થાય, તેથી પશ્ચાત દોષ અગર પૂર્વદોષ સાધુને લાગે, જેથી સાધુએ ગૃહસ્થના ભાજનમાં જમવું નહિ.
आसंदी पलिय केसु, मंचमासालपसु वा।
अणायरिय मज्जाणं, आसइतु सइतु वा ॥५४॥
શબ્દાર્થ–નેતરની ખુરશી પલંગમાં માં-ખાટલામાં ઠીંગણ
વાળા સિંહાસનમાં સેવવા યોગ્ય નહિ સાધુપુરૂષોએ બેસવા સુવાને