________________
દશવૈકાલિક સત્ર
તો તે સાધુકાયછનીહિંસાનું અનુમૈદ કરે છે એ કહેવું છે ભગવે તે.
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ભાવાર્થ-જે કોઈ ગૃહસ્થ સાધુને આમંત્રી મુકે, કે આટલે આહર નિત્ય ભાસ ઘેરથી લઈ જ, તેવા પ્રકારને નિમંત્રીત આહાર અથવા સાધુને માટેજ વેચાતો લાવીને, સાધુને ઉદ્દેશીને જ કરેલ આહાર અથવા સામે લાલ આહાર જે સાધુ ગ્રહણ કરે તો તે આહાર લાવતાં–બનાવતાં છકાયના જીવની હિંસા થઈ હોય તો તે સાધુ, તેની હિંસાની અનુમેહના કરી છે, એમ ભગવાન મહાવીસ સ્વામીએ કહેલું છે. ઉપરોકત આહાર ગ્રહણથી મૂળગુણની વિરાધના થાય છે.
तम्हा असणेपाणाई, कीयमुइसियाहड। - ૧ ૨ ૩ ૪ ૫ ૬
वजयंति ठिअप्पाणो, निग्गथा धम्म जीविणों ॥५०॥ * ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાથ–તેથી, અન્ન પાણી વેચાતા લાવેલા સાધુ માટે
૧ ૨ ૩ ૪ બનાવેલા સામે લાવેલા પ્રહણન કરે સંયમમાં સ્થિત આત્મા છે જેને,
તે સાધુ ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મ છવનાર છે ૧૦
ભાવાર્થ-જે સાધુ દશપ્રકારના યતિ ધર્મનું પાલન કરનારા સત્વશાલી અને સંયમને વિષે પિતાના આત્માને સ્થિત કરેલ છે, તેવા સાધુએ પૂવકત અન્ન પાણી વેંચાતા લાવેલા, સાધુને માટે બનાવેલા, સામે લાવેલા આહારદિને ત્યાગ કરે છે, દેષિત આહારને ગ્રહણ કરતા નથી. સ્થાનક ૧૩મું