________________
અધ્યયન ૬ ઠું
૧૫૫
શબ્દાર્થ-એ પ્રાણી હિંસા રૂપ દોષ દેખીને જ્ઞાતપુત્ર મહાવીર–.
સ્વામીએ કહ્યું સર્વ આહાર ન લેંગવે રાત્રે ભોજન સાધુ
૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ભાવાર્થ-પૂર્વોક્ત દોષે રાત્રિ ભેજનમાં દેખીને જ્ઞાતપુત્ર. ભગવંત મહાવીર સ્વામીએ કહેલ છે કે સાધુઓએ સર્વથા ચારે પ્રકારને આહાર રાત્રે ખાવો નહિ. તેમજ ગ્રહણ પણ નહિ કરવો. પાંચ મહાવ્રતરૂપ પાંચ સ્થાનક અને આ રાત્રિભોજન ન કરવા રૂપ છઠું સ્થાનક (રાત્રીએ ભોજન કરતાં ઉડકણું ત્રસજીવોની પણ ઘાત. થવા સંભવ)
पुढविकायं न हिंसंति, मजसा वयसा काक्सा।
तिबिहेण करण जोएण, संजया सुसमाहिया ॥२७॥ ૭ ૮ ૯ ૧૦ ૧૨ ૧૧ શબ્દાર્થ–પૃથ્વીકાય જીવોને ન હણે મનથી વચનથી કાયાથી,
ત્રણ પ્રકારે હણે નહિ હણાવે નહિ અનુમોદ-નહિ ત્રણે યોગોથી સાધુ
સમાધિવંત ભલે. ( ૧૧ ૧૨
ભાવાર્થ-પૃથ્વીકાય જીવોની દયા પાળવા માટે કહે છે કે ભલા સમાધિવંત સાધુઓ પૃથ્વીકાયના જીવોને મનથી, વચનથી, કાયાથી, હણે નહિ, હિંસા કરે નહિ, હણાવે નહિ અને હણતા હોય તેને ભલું જાણે નહિ. એટલે પૃથ્વીકાય જીવની હિંસા કરતા નથી, કરાવતા. નથી, હિંસાના કરનારાને ભલું જાણતા નથી.