________________
- અધ્યયન ૬ હું
૧૫૯
કરવાના હેતુરૂપ અગ્નિ જીવોને હણે તેમાં નથી સંશય તેથી
૨૩ ૨૪ અગ્નિને દીવાના પ્રકાશ માટે ઠંડી દૂર કરવા તાપ માટે સાધુ હેય તે ૨૫ ૨૬
૨૭ ૨૮ થોડો પણ અગ્નિનો આરંભ ન કરે.
૩૦ ૩૧ ભાવાર્થ-અગ્નિના જીવોની દયા પાળવા બાબતમાં કહે છે. સામાન્ય થડો અગ્નિ પણ પાપનું કારણ છે. જીવહિંસાનું કારણ છે, એમ જાણુ સાધુ અગ્નિને જાજવલ્યમાન કરવાને મનથી પણ ઈચ્છે નહિ. લેઢાને શસ્ત્રથી પણ અગ્નિરૂપ શસ્ત્ર ઘણું તિક્ષ્ય છે. તે સર્વ પ્રકારે સહન કરતાં ઘણું જ દુષ્કર છે. વળી અગ્નિરૂપ - શસ્ત્ર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉષ્ય, અધો અને વિદિશામાં રહેલા જીવોને બાળી ભસ્મ કરે છે, દશે દિશામાં રહેલા જીવોની ઘાત કરનાર શસ્ત્ર છે. તેમાં સંશય નથી. એમ જાણુને સાધુ–પુરૂષોએ દીવાના પ્રકાશ માટે અથવા તે ઠંડી દૂર કરવા તાપ માટે શેડો કે ઘણે અગ્નિનો આરંભ કરવો નહિ.
तम्हा एयं वियाणित्ता, दोस दुग्गइ वढण। तेउकाय समारंभ, जाव जीवाए वज्जए ॥३६॥
શબદાર્થ-ગાથા બત્રીશ મુજબ. અહિં અગ્નિના આરંભ - ત્યાગ કરે
ભાવાર્થ-અગ્નિના આરંભથી ઉત્પન્ન થતા દોષ દુર્ગતિને વધારનારા છે એમ જાણું સાધુઓએ જાવ-જીવ સુધી અગ્નિકાયના આરંભને ત્યાગ કરવો. સ્થાનક નવમું अणिलस्स समारंभ, बुद्धा मन्नति तारिसं। ૧
૨ ૩ ૪ ૫ सावज्ज बहुल चेय, नेय ताइहिं से वियं ॥३७॥
૬ - ૭ ૮ ૧૦ ૯ ૧૧