________________
૧૫૬
દશવૈકાલિક સૂત્ર
· पुढविकाय विहिंसतो, हिंसई उ तयस्सिए ।
तसे य विविहे पाणे, चक्खुसे य अचकखुसे ॥२८॥ ૬ ૭ ૮ ૯ ૧૦ | શબ્દાર્થ–પૃથ્વીકાયને હણતો હણે પૃથ્વીકાયને આશ્રિત રહેલા
૧ ૨ ૩ ૪ ૫ ત્રસજીવો બે ઈન્દ્રિયાદિક ઘણા પ્રકારના બીજા પ્રાણીઓ દષ્ટિથી
દેખાય તેવાને ચક્ષુથી ન દેખાય તેવાને
ભાવાર્થ–પૃથ્વીકાયની હિંસા કરતા થકા તેને આધારે રહેલા ત્રસજીવો તથા બીજા અનેક પ્રકારના ચક્ષુથી દેખાય એવા અને ચક્ષુથી ન દેખાય એવા ત્રસ અને સ્થાવર જીવોને હણે છે. तम्हा एयं वियाणित्ता, दोस दुग्गइ वढण।
पुढविकाय समारंभ, जावजीवाए वज्जए ॥२९॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ શદાર્થ-તેથી એવા દેને જાણીને દોષ દુર્ગતિના વધારનારા
'પૃથ્વીકાયની હિંસાને જાવ છવ ત્યાગ કરે.
૭ ૮ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ–પૃથ્વીકાયની હિંસા કરતા તેની નિશ્રામાં રહેલા બીજા જીવો પણ હણાય છે, આવા હિંસાના દોષો દુર્ગતિને વધારનારા છે. એમ જાણીને સાધુએ પૃથ્વીકાયના સમારંભને જાવછવ સુધી ત્યાગ કરવો. થાનક સાતમું