________________
અધ્યયન ૫ મું
૧૨૯
| ભાવાર્થ-સાધુને જે કઈ વંદના ન કરે તો તેના ઉપર કેપ ન કરે અને રાજા આદિ મોટા પુરુષો વંદના કરે તો અભિમાન કરે નહિ, એમ બંનેમાં (કેઈ નમસ્કાર કરે, કેઈ ન કરે તો તે બંનેને સરખા જાણે) સમભાવ રાખી ચારિત્રનું પાલન કરનાર સાધુનું ચારિત્ર અખંડિત કહેવાય છે. અથવા શ્રમણ ભાવમાં સ્થિર છે એમ કહેવાય. सिया एगइओ लध्धु, लोमेणे विणिगूहह ।
मामेय दाइयं संत, दळूणं सयमायए ॥३१।। ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ-કદાચ એકદા સરસ ભોજન પ્રાપ્ત થયું લેભે કરી
૧ ૨ ૩ સંતાડે, ગોપવે, કદાચ આ આહાર દેખા થકે જઈને ગુરુઆદિ
૬ ૭ ૮ ૯ ૧૦ પોતે ગ્રહણ કરશે. ૧૧ ૧૨
ભાવાર્થ-કદાચિત કઈ સમયે ગૌચરી ગયા થકા સ્વાદિષ્ટ આહાર મળતાં તે સાધુ એમ ચિંતવે કે આ સરસ આહાર ગુરુ. દેખશે તો તે પોતે લઈ લેશે. મને આપશે નહીં એમ માની તે સરસ આહાર નીચે રાખી ઉપર તુચ્છ-રલ આહાર નાંખી છુપાવું તો સારો આહાર ન જોઈ શકે, તેથી તે આહારને હું ભોગવી શકું, આવા પ્રકારની તુચ્છ વૃત્તિ સાધુપણામાં રાખવી ન ઘટે.
अत्तहा गुरुओ लुद्धो, बहु पावं पकुव्वा । ૧ ૨ ૩ ૪ ૫ ૬ दुत्तोसओ य से होइ, निव्वाण च न गच्छई ॥३२॥
૮ ૯ ૧૦ ૧૧ ૬. વ. સુત્ર ૯