________________
૧૩૨
દશવૈકાલિક સૂત્ર
તાડી-ખજુરીના રસ કેવળીની સાક્ષીએ ન પીએ સાધુ યશ-સંયમને
૭ ૮ ૯ ૧૦ સંરક્ષણ આત્માને ૧૧ ૧૨
ભાવાર્થ– પિતાના આત્માને વશ કરીને જે સંયમ તથા યશના રક્ષણ કરનાર વીતરાગ દેવની શિખામણના માનનાર સાધુઓ કેવળજ્ઞાની ભગવંતે નિષેધ કરેલ, દ્રાક્ષને, આટાને, મહુડાને દારૂ તથા તે સિવાય અન્ય મદને વધારનારા તાડીના રસ, ખજુરીના રસ વગેરે કેવળી ભગવંતની સાક્ષીએ છાને અથવા પ્રગટપણે તેવા મદ વધારનાર પીણું પીવે નહિ.
पियए एमओ तेणो, न मे काई वियाणइ ।
तस्स पस्सह दोसाई, नियडिं च सुणेह मे ॥३७॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ પીવે એ ચેર ન મને કોઈ જાણત તે પીનારાને
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ દે દેષ નિવડ માયાવાળાના કહું છું સાંભળો મને ૯ ૧૦ ૧૧
૧૨ ૧૩ | ભાવાર્થ- જે કોઈ સાધુ ભગવાનની આજ્ઞાને શેર થઈને, મને કોઈ દેખતું નથી, એમ ધારીને એકાંત સ્થળમાં રહી દારૂ પીએ (હે શિષ્યો ! હું તમને) તેના દોષે તથા માયા કપટ કરે તે કહું છું. સાંભળે. મદિરા પીવાની તીર્થંકરની આજ્ઞા નથી. તેથી તે પીનારને ચોર કહેવાય.
वड्ढई मुडिया तस्स, माया मोसं च मिक्खुणो ।
अयसा अनिष्वाण, सययं च असाहूया ॥३८॥