________________
અધ્યયન ૫ મું
૧૩૫
કરે તપસ્વી અતિ અહંકાર રહિત
૧૦ ૧૧ ૧૨ | ભાવાર્થ-બુદ્ધિમાન સાધુ તપસ્યા કરે, સરસઆહાર, ધૃતાદિક રસ, મદિરાપાન, જાત્યાદિક આઠમદ, નિંદ્રાદિક પ્રમાદ તથા અહંકાર એ સર્વ સંયમને બાધક જાણું તેને ત્યાગ કરે. तस्स पस्सह कल्लाण, अणेग साहु पूइयं ।
विउल अत्थ संजुत्त, कित्तइस्स सुह मे ॥४॥
૭ ૮ ૯ ૧૦ ૧૨ ૧૧ શબ્દાર્થપૂર્વોક્ત ગુણવાન દેખે ગુણની સંપદા રૂપ સંયમ
કલ્યાણ ઘણું સાધુથી પૂજિત વિપુલ-વિસ્તીર્ણ અર્થ તે સાથે યુક્ત
તેના ગુણને કહીશ મને સાંભળો
૧૦ ૧૧ ૧૨ ભાવાર્થ–પૂર્વોક્ત ગુણવાન સાધુના ગુણ સંપદાવાળા સંયમરૂપ કલ્યાણને હે શિષ્ય? તમે જુઓ, જે અનેક સાધુથી લેવાયેલાપૂજાયેલા સિધ્ધાંતના અર્થ સહિત ભણેલા વિસ્તીર્ણ મેક્ષાર્થ સહિત મુક્તિના સુખને પામનાર તેવા સાધુના ગુણને કહીશ તમે સાંભળે. एवं तु गुणप्पेही, अगुणाण च विवज्जप । ૧ ૨ ૩ ૪
૫ तारिसो मरण ते वि, आराहेइ संवर ॥४४॥
શબ્દાર્થ_એમ ગુણના સેવનાર અવગુણને ત્યાગ કરનાર તેવા
સાધુ મરણાંતસુધી સંવરને આરાધે છે.