________________
૧૩૪
દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ–આચાર્યને ન આરાધે અન્ય સાધુને પણ દારૂપીના
રની ગૃહસ્થ પણ નિંદા કરે છે જાણે દુષ્ટ આચારવાળાને
ભાવાર્થ–કવ્યવેશધારી દુષ્ટ આચારવાળે સાધુ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓની આરાધના–સેવા કરી શકતો નથી, તેમજ દારૂપીનારસાધુના આચારને જાણું ગૃહસ્થ પણ તેની નિંદા કરે છે.
एवं तु अगुणप्पेही, गुणाणं च विवज्जए । ૧ ૨ ૩ ૪
૫ तारिसे मरण ते वि, नाराहेह संवर ॥४१॥
શબ્દાર્થ–એવી રીતે અવગુણ સેવનાર ગુણોને ત્યાગ કરનાર
તે સાધુ મરણને અંતે ચારિત્રને આરાધી શકતો નથી.
ભાવાર્થ–ઉપરોક્ત પ્રમાદ આદિ અવગુણના સ્થાનકને સેવનાર, અન્યના દોષોને જનાર, અપ્રમાદાદિક ગુણોને ત્યાગ કરનાર, સંકિલષ્ટ ચિત્તવાળો સાધુ ભરણુતે પણ સંવરગુણને આરાધી શકતો નથી. આત્મ કલ્યાણ કરી શકતા નથી.
तवं कुब्बइ मेहावी, पणीयं वजजए रसं ।
मज्जप्पमाय विरओ, तवस्सी अइउक्कस्सो ॥४२॥ - ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ–તપ કરે બુદ્ધિમાન સ્નિગ્ધઆહાર ત્યાગ કરે છૂતાદિક
૧ ૨ ૩ ૪ ૫ ૬ રસ જાત્યાદિક મદ નિંદ્રાદિક પ્રમાદ તથા મઘુ પીવારૂપ પ્રમાદ ત્યાગ