________________
૧૩૮
દશવૈકાલિક સૂત્ર ભાવાર્થ–ત્યાંથી તે કિલવિષી દેવતાના ભાવથી ચવીને બકરા આદિની યોનિમાં અગર મનુષ્યમાં ઉત્પન્ન થાય તે પણ બકરાની માફક મૂંગાપણે તથા નરક અને તિર્યંચગતિમાં જશે જ્યાં જૈન ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ હેય. एवं च दासं दळूण, नाय पुत्तेण भासियं ।
अणुमायपि मेहावी, माया मोसं विवज्जण ॥४९॥
| શબ્દાર્થ—એવા પૂર્વે કહ્યા તે દોષ દેખીને શ્રી મહાવીર
કહ્યું છે થોડી પણ માયા જુઠ વર્ષે
ભાવાર્થ-સાધુઓએ પૂર્વોક્ત માયા કપટ અને જૂઠું બેલવાના દોષ જાણીને પંડિત સાધુએ થોડુંયે પણ માયા કપટ. અને જૂઠું બોલવું નહિ એમ જ્ઞાતપુત્ર સર્વજ્ઞ શ્રી મહાવીર દેવે. કહેલ છે. सिक्खिउण भिक्खेसणसाहि, संजयाण बुद्धाण सगासे।
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ . तत्थ भिक्खू सुप्पणिहिइन्दिए, तिव्व-लज्ज गुणवं विहरि૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩
જ્ઞાતિ ને રિમિકો શબ્દાર્થ-શીખીને ભિક્ષા ગવેષણાની વિધિ શુદ્ધ સાધુ
તત્વના જાણ સમીપે એષણે સમિતિને વિષે સાધુ નિશ્ચળચિત્ત
૯ ૧૦