________________
૧૫૦
દશવૈકાલિક સત્ર
સેવનથી સર્વ વ્રતને ભંગ થાય છે, બ્રહ્મચર્યની કોઈપણ વાડને ભંગ. કરવાથી વ્રતમાં મલિનતા થાય છે એમ જાણુ સાધકે તે મૈથુનરૂપ પાપ કર્મથી દૂર રહેવું. (ચોથું મહાવ્રત)
बिड मुन्मेहम लोण, तिल्ल सप्पि च फाणिय ।
न ते संनिहि मिच्छति, नायपुत्रा वोरया ॥१८॥ ૯ ૧૦ ૭ ૮ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ–પકાવેલ મીઠું-બલવણ સમુદ્રનું મીઠું, મીઠું તેલ :
ઘી ઢીલે ગળ-રાતવાસી રાખવું તે ઈચછે નહિ સાધુ જ્ઞાત પુત્ર . ૫ ૬
૭
૮ ૯ ૧૦ ૧૧ મહાવીરસ્વામીના વચનમાં રક્ત હોય તે.
૧૨ ૧૩ ભાવાર્થભગવાન જ્ઞાતપુત્ર મહાવીરસ્વામીના વચનમાં રક્ત , સાધુ કોઈપણ જાતનું અચેત મીઠું-મામુલી કિંમતવાળું હોવા છતાં , સંગ્રહ કરે નહિ, તથા સાધારણ આહારની વસ્તુ કે જે તેલ,. ઘી, ગાળ આદિ ત્રિવાસ રાખવાને ઈ છે નહિ, કોઈ પણ આહારની વસ્તુ રાતવાસી રાખવી સાધુ સાધ્વીને ક૯પે નહિ. 'लोहस्सेस अणुप्फासें, मन्ने अन्नयरामवि।
जे सिया सन्निहि कामे, गिही पवइए न से ॥१९॥ ૬
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ | શબ્દાર્થ-લેભન આ મહિમા–પ્રભાવ માનું છું અન્ય :
થોડી પણ વરતુ જે કોઈ હોય વાસી રાખવાને અભિલાષી :