________________
૧૫ર
'
દશવૈકાલિક સૂત્ર
મહાવીરસ્વામીએ છકાયના રખવાલે મુછને (વસ્ત્રાદિ ઉપકરણો
ઉપર મમત્વ હોય તો) પરિગ્રહ કહ્યો છે એવું કહેલ છે
૮ ૯ ૧૦ ૧૧ મહાન ઋષિએ–ભગવંતે
.
૧૨
ભાવાર્થ–છકાય જીવોના રક્ષણના કરનાર જ્ઞાતપુત્ર ભગવંત મહાવીર દેવે વસ્ત્ર, પાત્રાદિ સંયમના ઉપકરણોને પરિગ્રહ કહેલ નથી. પરંતુ ધર્મોપકરણ કહ્યા છે, પણ જે તે વસ્ત્રાદિક ઉપકરણોમાં મમત્વ ભાવ રાખે તો તેને પરિગ્રહ કહેલ છે.
सव्वत्थुवहिणा बुध्धा, संरक्षण परिग्गहे। ૧ ૨ ૩ ૪ ૫ ૬ अवि अप्पणो वि देहम्मि, नायरति ममाइयं ॥२२॥ ૭ ૮
૯ ૧૨ ૧૩ ૧૦ શબ્દાર્થ-સર્વ ઉચિત ક્ષેત્ર કાળને વિષે વસ્ત્રાદિ ઉપાધિ
તત્વના જાણ સંરક્ષણ માટે વસ્ત્રાદિક ઉપાધિ વળી પિતાના
દેહ ઉપર મમત્વ રાખે નહિ ૧ ૧૦ ૧૧ ૧૨ | ભાવાર્થ-જ્ઞાનીઓ-સાધુઓ સર્વ ઉચિત દેશકાળમાં, યોગ્ય ધર્મોપધિ રાખવાવાળા તત્ત્વજ્ઞ બુદ્ધિવાન સ્થાન વસ્ત્રાદિ વગેરે સંયમના રક્ષણ માટે અંગીકાર કરે છે, કેમકે તેઓ પિતાના શરીર ઉપર પણ મમત્વ રાખતા નથી, તો વસ્ત્રાદિ ઉપર મમત્વ કેમ રાખે ? ન રાખે, પરંતુ જે મમત્વ ભાવે ઉપગરણ રાખતા હોય તો તેને પરિગ્રહ કહેવાય. એમ જાણી સાધુ કોઈ વસ્તુ ઉપર મમત્વ ભાવ રાખે નહિ, (પાંચમું મહાવ્રત સમાપ્ત)