________________
દશવૈકાલિક સૂત્ર
શબ્દ
૧
૨
રાજ રાજ
ચાર
| શબ્દાર્થ –નાન દર્શન યુક્ત સંયમ તપ રક્ત આચાર્ય
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ -આગમના જાણ ઉદ્યાનમાં પધાર્યા રાજા રાજના પ્રધાન બ્રાહ્મણ
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અથવા ક્ષત્રિઓ પૂછે છે નિશ્ચળચિત્તથી કે ભગવંત આચાર
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ક્રિયા. -૨૩ - ભાવાર્થ-જ્ઞાન દર્શન યુક્ત સંયમ અને તપમાં રકત એવા આચાર્ય આચારાંગાદિક બાર અંગના જાણગ્રામાનુગ્રામ વિહાર કરતાં ગામ પાસેના ઉદ્યાનમાં સમેસર્યા–પધાર્યા તે આચાર્ય પ્રત્યે રાજા, પ્રધાન, બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ નિશ્ચલ ચિત્તથી ભક્તિપુર્વક હાથ જોડીને પુછે છે કે હે આચાર્ય મહારાજ, આપને આચાર તથા પાંચ સમિતિરૂપ -ગોચરક્રિયા કેવા પ્રકારનાં છે તે કૃપા કરી અમને કહો.
तेसिं सो निहुओ दंतो, सव्व भूय सुहावहो ।
सिक्खाए सुसमाउत्तो, आयकखइ वियक्खणो ॥३॥
૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ-તે રાજાદિક પ્રત્યે તે આચાર્ય નિશ્ચળચિત્તવાળા
‘ઇન્દ્રિયના દમનાર સર્વ પ્રાણુઓને હિતકારી શિક્ષા યુક્ત કહે છે
પંડિત સાધુ
૧૧
ભાવાર્થ-હવે તે રાજા આદિ પ્રત્યે નિશ્ચળ આત્માના ધણી, પાંચ ઈન્દ્રિયોને દમનાર, સર્વજીવોને સુખદાતા, શાતાના ઉપજાવનાર,