________________
અધ્યયન ૫ મું
૧૨૭
ભાવાર્થભોજનમાં અમૂછિત, પિતાના ભજનની મર્યાદાનો જાણનાર, નિર્દોષ આહાર ગષણમાં રક્ત, સરસ આહારને વિષે લાલચ ન રાખતા નિર્દોષ આહારની અદીનપણે ગષણું કરતાં ન મળે તો પંડિત સાધુ ખેદ-કરે નહિ. बहु पर घरे अस्थि, विविहं खाइम साइम । ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭. न तत्थ पंडिओ कुप्पे, इच्छा दिज्ज परो न वा ॥२७॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ ૧૪ શબ્દાર્થ – ઘણું ગૃહસ્થના ઘરે હાય વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ
( ૧ ૨ ૩ ૪ ૫ આહાર મુખવાસ ન થાય ગૃહસ્થ ઉપર પંડિત સાધુ કપાયમાન
૧૦ ૧૧ ગૃહસ્થની ઈચ્છા હોય તો આપે અને કદાચ ન આપે ૧૧ ૧૨ ૧૩
૧૪ ભાવાર્થ- સાધુ ગોચરી કરવા ગયે છે, ત્યાં ગૃહસ્થને ઘરે ઘણું પ્રકારના અન્ન, પાણી, મેવા, મુખવાસ પ્રગટ રહેલા છે. પણ તે ગૃહસ્થની ઇચ્છા હોય તો સાધુને આપે અને કદાચ ન આપે તો સાધુ તે ગૃહસ્થ ઉપર ક્રોધ કરે નહિ. सयणासणवत्थंवा, भत्तं पाण व संजए ।
૧ ૨ ૩ ૪ ૫ ૬ अदितस्स न कुप्पिज्जा, पच्चस्खे विय दीसओ ॥२८॥ ૭ ૮ ૮ ૧૦
૧૧ શબ્દાર્થ–શયન આસન વસ્ત્ર આહાર પાણી સાધુને ન આપે
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ક્રોધ ન કરે પ્રગટ દેખાતા હોય ૮ ૯ ૧૦ ૧૧