________________
અધ્યયન ૫ મું
૧૨ ૫
સરસવને ખેલ સંપૂર્ણ રીતે શસ્ત્ર નહિ પરિણમેલા પદાર્થો કાચા
ગ્રહણ ન કરે
ભાવાર્થ- સાધુએ તાજુ ખાંડલ ચોખાનું પીઠું, બે ઘડી થયા પહેલાનું ધાવણ, કાચું પાણી, બરાબર ઉનું નહિ થયેલ–ત્રણ ઉકાળા ન આવેલું મિશ્ર પાણી, તલને લેટ, સરસવનો ખેલ આદિ વસ્તુઓ જેમાં સત્તાપણું હોવાની શંકા રહે તેવા પદાર્થો સાધુએ ગ્રહણ કરવા નહિ
कविढे माउलिंग च, मूलग मूलगत्तियं ।
आम असत्थ परिणय मणसा वि न पत्थए ॥२३॥
तहेव फलमथूणि बीयमथूणि जाणिया। ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬
૧૭ ૧૮ ૧૯ ૨૦ શબ્દાર્થ– હું બીજેરાં મૂળા પાંદડા સહિત મૂળાની ડાંડલીઓ
કાચા શસ્ત્રથી અપરિણત મને કરી ખાવું ન ઈચ્છે તેમ જ બરફળનું ( ૫ ૬ ૭ ૮
૯ ૧૦ ૧૧ ૧૨ ચૂર્ણ બીજ આદિનું ચૂર્ણ જાણીને બહેડાના ફળ રાયણનાં ફળ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ કોચાં વજે ત્યાગ કરે ૧૯ ૨૦
ભાવાર્થ- શસ્ત્ર પરિણમ્યા વિનાના કાચાં કોઠાં, બીજોરું,