________________
દશવૈકાલિક સૂત્ર
दुण्ह तु मुंजमाणाण', दो वि तत्थ निमंतए । - ૧
૨ ૩ ૪ ૫ दिज्जमाण पडिचिछज्जा, ज तत्थेणियं भवे ॥३८॥
૭ ૮ ૮ ૧૦ શબ્દાર્થ-બે માણસ ભોજન કરતા હોય બંને જણ ત્યાં
આહાર માટે આમંત્રનું દેતાં થકી ગ્રહણ કરે જે નિર્દોષ હોય તે
૫ ૬ ૭ ૮ ૮ ૧૦ ભાવાર્થ-સાધુ ગોચરી જતાં ગૃહસ્થના ઘેર એક ભાણામાં બે જણ ભેગા બેસી જતા હોય અને તેઓ બંને જણ સાધુને આહાર ગ્રહણ કરવા કહે કે આહારને વહારે તે તે આહાર જે નિર્દોષ કલ્પનીય હોય છે તે આહારને ગ્રહણ કરે.
गुग्विणीए उवण्णत्थं, विविहं पाणभोयणं ।
મુંકમાં વિજિજ્ઞા, મુત્તરવું છિપ રૂા
શબ્દાર્થ-ગર્ભવતી સ્ત્રી માટે તૈયાર કરેલ ભોજન અનેક પ્રકારના
પણ આહાર ખાતી હોય ખાધા પહેલાં ગ્રહણ ન કરે ખાતા વધેલ
હોય ગ્રહણ કરે
ભાવાર્થ–ગર્ભવતી સ્ત્રી માટે વિવિધ પ્રકારનાં ભોજન તૈયાર કરેલ હોય તે આહાર સાધુએ ગ્રહણ કરવો નહિ. પરંતુ તેણે જમી લીધા પછી આહાર વચ્ચે હોય ને તે નિર્દોષ જાય તે ગ્રહણ કરે.