________________
અધ્યયન ૫ મુ
૯૭
ભાવા—સાધુ ગ્રહસ્થના ઘરે ગાયરી જતાં સાધુને દેખી રાંધનાર બાઇએ ચુલે મૂકેલા આહાર આશ્રી અગ્નિ એલવાઈ જવાના ભયથી ચૂલામાં કાષ્ટ નાંખીને અથવા આહાર બળી જવાના ભયથી ખળતાં કાષ્ટ પાછા કાઢીને, એકવાર અથવા વારંવાર ચુલામાં કાષ્ટ નાખીને, અન્નાદિ બળી જવાનો ભયથી અગ્નિને એલવીને, ઉભરાઈ જવાના ભયથી વાસણમાંથી થેડુ અન્ન કાઢી લઇને, અથા પાણી છાંટીને અગ્નિ ઉપરનું અન્ન બીજા વાસણમાં કાઢીને, અથવા નીચુ ઉતારીને જે દાતાર આહાર-પાણી સાધુને વહેારાવે–તા તેવા પ્રકારને આહાર સાધુને લેવા ક૨ે નહિ. તેમજ દાતારને કહે કે આવા સદાષ આહારાદિ લેવા મને કલ્પતાં નથી.
होज्ज कठ सिल वा वि, इालं वा वि एगया।
૧ ર
૩
૪
૫
ठवियं सं कमट्ठाए, तं च होज्ज चलाचलं ॥६५॥
૬
૭
૯
८
·
શબ્દા—હાય લાકડુ પત્થર ઈટ અથવા તેના ટુકડા એકદા
૧ ૨
૩ ૪
૫
જવા આવવા માટે મૂકયા હોય ડગમગતા હોય
૭
ૐ
८
૯
ભાવા —વર્ષાઋતુમાં પાણી ભરાવાથી (નીચી જમીનમાં પાણી ભરાતાં ચાલવાને માટે કાષ્ટ મૂકેલ હોય અથવા કાષ્ટના પાટીયા અથવા શીલા કે ઇંટના ટુકડા મૂકેલા હાય પણ તે જો ડગમગતા હોય તે તેવા રસ્તા ઉપર સાધુએને ચાલવું કલ્પે નહિ. એમ જાણી તેવા રસ્તે ચાલવું નહિ. કારણકે તે લાકડા આદિ નીચે સ-સ્થાવર જીવા હાય તેને પીડા થવાના સંભવ છે.
पण ते भिक्खू गच्छिज्जा, दिट्ठो तत्थ असं जमो ।
૧ ૨
૩
૪
મ હ
ગમી' ક્યુલિ' એવ, ત્રિવિયસમાદ્દિવાદ્દદ્દા
८
૯
૧૧
૬. વૈ. સૂત્ર છ
૧૦