________________
અધ્યયન ૫ મું
૧૧૧
ચિંતવે જે મારો લાવેલ આહાર કૃપા કરે બીજા સાધુ ગ્રહણ કરી ૬ ૭ ૮
૯ ૧૦ ૧૧ મને સંસાર સમુદ્રથી તારનાર થાય ૧૨ ૧૩ ૧૪
ભાવાર્થ-કમની નિજાનો અથ, લાભને અથ, વિશ્રામ લેતે સાધુ પિતાના હિતના અર્થે એમ ચિંતવે કે, જે આ પ્રાસુક આહાર લેવા અન્ય સાધુઓ મારા ઉપર મહેરબાની કરે તે આ ભવ સાગર તરવામાં મને સહાયક થાય, એમ ચિંતવતો અન્ય સાધુઓને આહાર ગ્રહણ કરવા નિમંત્રણ કરે.
साहवो तो चियत्तेण, निम तिज जहक्कम ।
સાગર તરવામાં એ મારા લ
जइ तत्थ केइ इच्छिज्जा, तेहि सद्धिं तु भुजए ॥१५॥ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–સાધુઓને મનની પ્રીતિથી આમંત્રણ કરે અનુક્રમે
જે ત્યાં કોઈ સાધુ ઈચ્છા કરે તેની સાથે ભોજન કરે. ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ-સાધુ ગોચરી લાવી ઉપાશ્રયે આવ્યા બાદ ઈરિયાવહિ આદિ ક્રિયા કરી ગુરુને વંદન કરી ગુરુની આજ્ઞા લઈ અનુક્રમે ગુર આદિ સર્વ સાધુઓને પિતે ગોચરીએ જઈ લાવેલ આહારમાંથી પ્રીતિપૂર્વક આહાર લેવા નિમંત્રણ કરે, જે કોઇ આહાર લેવાને ઇચ્છે તો તેને આપ્યા બાદ તેમની સાથે બેસી ભજન કરે.
अह कोइ न इच्छिज्जा, तओ भुजिज्ज एगओ।
आलोए भायणे साहू, जय अपरिसाडियं ॥९६।। ૮ ૯ ૧૦ ૧૧
૧૨