________________
અધ્યયન ૫ મું
૧૨૧ થાય કે બંનેને વહેંચી આપું, અગર કોઈ એમ જાણે કે ભિખારી અને જૈનના સાધુ બંને એકઠા ભિક્ષા લે છે. જાણી સાધુએ વિવેક રાખો. पडिसेहिए व दिन्ने वा, तओ तम्मि नियत्तिए । ૧
૨ उवसं कमिज्ज भत्तठा, पाणठाए व संजए ॥१३॥
શબ્દાર્થ– નિષેધ કરીને દઈને પશ્ચાત ભિખારી આદિ ભિક્ષાચર
ગયાબાદ ગૃહસ્થને ઘેર આવે ભાત પાણીના અર્થ સાધુ
ભાવાર્થ- સાધુઓના પહેલાં ગૃહસ્થના ઘેર આવેલા ભિક્ષાચરને ગૃહસ્થ નિષેધ કરીને એટલે ભોજન આપ્યા વિના અગર તો -ભોજન આપી તે ભિક્ષાચરોને ત્યાંથી દૂર કર્યા બાદ, સાધુએ ભાત પાણીના માટે ગૃહસ્થને ત્યાં જવું.
उप्पल पउम वा वि, कुमुयं वा मगदंतिय।
अन्न वा पुप्फसच्चित्तं, तं च संलुचिया दए ॥१४॥
तं भवे भत्त पाणं तु, संजयाण अकप्पिय । ૧૦ ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૫ दितिय पडियाइक्खे, न मे कप्पड तारिस ॥१५॥ ૧૬ ૧૭ ૨૧ ૧૯ ૨૦ ૧૮ શબ્દાર્થ– લીલા રંગનું કમળ રાતું કમળ સફેદ કમળ મોગરાનાં
કુલ માલતી વગેરે અન્ય બીજી જાતના કેઈ સચિત્ત ફુલ છેદીને આપે