________________
૧૨૦
દશવૈકાલિક સૂત્ર
वणीमगस्स वा तस्स, दायगस्सुभयस्स वा ।
૨૨
૨૩ ૨૪
૨૫
अपत्तियं सिया हुज्जा, लहुत्तं पवयणस्स वा ||१२||
૨૬
२७ ૨૮
૨૯
૩.
શબ્દા શાકાદિક શ્રમણ બ્રાહ્મણુ કૃપણ રાંક દરિદ્રી ગૃહસ્થાના
૧
૨ ૩
४
ઘર સમીપે આવતા ભાત પાણીના અર્થ સાધુ તે શાકયાદિકને
૧
૬
૭
८
એળંગીને ગૃહસ્થના ઘરમાં ન જાય ન ઉભા રહે દષ્ટિ પડે તેમ ૧૫ ૧૬
૧૦
૧૧
૧૨ ૧૩ ૧૪
એકાંતે ન રૃખે ત્યાં જઈને ત્યાં ઉભા રહે સાધુ પ્રત્યે ભિક્ષાચરને
૧૭
૧૮ ૧૯
૨૦ ૨૧
૨૨
તેના દેનારા દાતારની ખેડુની અપ્રતીતિ થાય કદાચિત્ લઘુતા થાય
૨૭
૨૪
પ * } ૨૮
२७
૨૯
જૈન પ્રવચનની (જે સાધુ અને ભિખારી ભેગા આહાર લે છે.)
૩૦
ભાવા - શાકયાદિ શ્રમણા, બ્રાહ્મણા, કૃપણ, ( પેાતાના ધનને। સંચય કરી ભિક્ષા માગે તે કૃપણ કહેવાય ) ભિખારી–માંગણુ આદિ સવે અથવા ચાર પૈકી કોઇપણ આહાર પાણીન! માટે (સાધુના આવ્યા પહેલાંથી) ગૃહસ્થના ધેર આવી ઉભા હાય, તા તે બમણાદિને ઓળ ંગીને ગૃહસ્થના ઘરમાં સાધુ ગાયરી માટે જાય નહિ. તેમજ તે શ્રમણાદિ સની તેમ જ દાતારની દૃષ્ટિગોચર પણ ઉભા નરહેતા, એકાંત સ્થળમાં જઈને ઉભા રહે. (અગર અન્ય રથાને ગેાચરી માટે જાય) આમ કરવાનું કારણ એ છે કે તે ભીખારીઓને તથા દેવાવાળાને બંનેને સાશ્રુ પ્રત્યે અપ્રીતિ થાય અને પ્રવચનનું લઘુપણું થાય, ભીખારી જાણે કે આપણી ભિક્ષામાં ભાગ પડશે અને દાતારને એમ