________________
૧૨૨
દશવૈકાલિક સૂત્ર
તેવા પ્રકારના સચિત્ત ભાત પાણી હેય સાધુને અકલ્પનીક દેનાર ૧૦
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ દાતારને કહે તેવા સદેષ આહાર મને લેવા ક૫તા નથી ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧
ભાવાર્થ- ઉત્પલ કમળ, પદ્મ કુમુદ,મેંદી, માલતી, મેગરાના કુલ અને તેવા પ્રકારના બીજા પણ સચિત્ત પુષ્પોને છેદીને પશ્ચાત આહાર પાણી આપે તો તે સાધુને અકલ્પનીક છે, તેથી દેનાર દાતારને મના કરવી કે આવા સદોષ આહાર પાણી અને કલ્પતાં નથી.
उप्पल पउम वा वि, कुमुयं वा मगदंतिय । अन्न वा पुप्फसच्चित्तं, तंघ संमहिया दए ॥१६॥
શબ્દાર્થ– પુને મર્દન કરીને બાકી શબ્દાર્થ ઉપર મુજબ
ભાવાર્થ- ઉ૫લ કમલ, પદ્યકમળ, કુમુદ કમળ, મેંદી, માલતી મેગરાના ફુલે તથા અન્ય તેવા પ્રકારના સચેત પુષ્પોનું મર્દન કર્યા પછી આહાર પાણી આપે તો તે લેવા નહિ.
तं भवे भर पाण तु, संजयाण अकप्पियं । दितिय पडियाइक्खे, न मे कप्पड तारिसं ॥१७॥ શબ્દાર્થ– ઉપર મુજબ-ગા. ૧૫ મુજબ
ભાવાર્થ તેવા પ્રકારના સદોષ આહાર પાણી સાધુને અકલ્પનીક જાણી દેનાર દાતારને કહે કે તેવા પૂર્વ દોષ વાળા (જીવોને પીડા પમાડીને) સદેષ આહાર મને કરતાં નથી. सालुय वा विरालियं, कुमुयं उप्पलनालियं ।
मुणालियं सासवनालियं, उच्छुखंड अनिव्बुड ॥१८॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧