________________
દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ—અહે-આશ્ચર્ય તીર્થકર દેવાએ પાપરહિત નિર્વાહ
- સાધુઓને દેખાડેલ છે મોક્ષ સાધનના હેતુથી દેહના ધારણ માટે સાધુને ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ-શ્રી જિન–તીર્થંકર દેવોએ સાધુને અસાવદ્ય નિર્દોષ અઢારે પાપરહિત આજીવિકા બતાવી છે, તે મોક્ષ સાધવાના હેતુભૂત સાધુના દેહના નિર્વાહ અર્થે એટલે આ ઔદારિક શરીર એ મોક્ષ સાધનના હેતરૂપ જાણે સાધુ નિર્દોષ આહારને ગ્રહણ કરી અનાસક્તપણે ભોગવે. नमोक्कारेण पारिता, करिता जिण संथव ।
૧
सज्झायं पढविताण, वीसमेज्ज नणं मुणी ॥९३॥
શબ્દાર્થનમસ્કારથી પાળીને જિન સ્તુતિ કરી સ્વાધ્યાય
પૂર્ણ કરી પૅડીવાર વિશ્રામ લે સાધુ ( ૭ ૮ ૯ ૧૦ | ભાવાર્થ...ઉપરોક્ત ચિંતવના કરીને પછી નમસ્કાર–નમે અરિહંતાણું શબ્દ બોલી કાઉસગ્નને પાળે. ત્યાર પછી તીર્થકરોની સ્તુતિરૂપ લોગસ્સ સંપૂર્ણ કહે, ત્યારબાદ સિદ્ધાંતની પાંચ ગાથાની સજઝાય કરીને થોડીવાર સાધુ વિસામે લે. विसमतो इम चिते, हियम लाभमडिओ।
जई मे अणुग्गह कुज्जा, साहू हुज्जामि तारिओ॥१४॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૪ ૧૨ ૧૩ શબ્દાર્થ-વિસામો લેતાં હિતને માટે લાભને અર્થે એમ ૧
૨ ૩ ૪