________________
૯૪
દશવૈકાલિક સત્ર
આહારમાં આધાકમ ભેલ હોય તે) સામેલાવેલ આહાર–રાંધણામાં
ઉમેરેલે, ઉછીને કે ઉધાર લાવે, સાધુ માટે તથા પોતાના માટે
મેગે બનાવેલે વજે
ભાવાર્થ-સાધુને આપવા માટે બનાવેલ આહાર, સાધુ માટે વિચાતો લાવેલે આહાર, સાધુ આવ્યા છે એમ જાણું મૂળ આહારમાં વધારે કરેલ આહાર, નિર્દોષ આહારમાં આધાકમ (સદોષ) આહારનું મીશ્રણ થયેલ આહાર, સામે આણેલે આહાર, પિતાના માટે તથા સાધુને દેવા માટે ભેગે બનાવેલ આહારાદિ સદોષ જાણું તેવા આહારને સાધુએ ગ્રહણ કરવા નહિ.
उग्गम से य पुच्छिज्जा, कस्सदा केण वा कडं।
सुच्चा निस्सकिय सुद्ध, पडिगाहिज्ज संजए ॥५६॥
૭ ૮ ૯ ૧૦ શદાર્થ-ઉત્પત્તિને પૂછે કોના માટે કોણે બનાવ્યો છે સાંભળીને
શંકારહિત શુદ્ધ હેાયત ગ્રહણ કરે સાધુ ૭ ૮ ૯ ૧૦
ભાવાર્થ–સાધુ ગોચરી જતાં આહાર લેતાં તે દોષવાળો રહેવાની શંકા પડે તો દાતારને આહારની ઉત્પત્તિ પુછવી કે આ કેને માટે તથા કોણે કર્યો છે? એમ પુછયા બાદ શંકારહિત નિર્દોષ આહાર છે તેમ જણાય, તો તે આહારને ગ્રહણ કરે.
असणं पाणग वा वि, खाइम खाइम तहा।