________________
દશવૈકાલિક સૂત્ર -આપે તે વારે તે આહારાદિને અકલ્પનીય જાણ સાધુ ગ્રહણ ન કરે. કારણ જે સાધુને વહોરાવ્યા બાદ તે ઠામને ફરી લેપ કરે તો જીવહિંસા થાય જેથી પાકતકર્મને દોષ લાગે એમ જાણી તે આહાર ગ્રહણ કરે નહિ.
असणं पाणग वावि, खाइम साइम तहा।
जं जाणिज्ज सुणिज्जा वा, दाणहापगड इम ॥४७॥
तं भवे भत्त पाणंतु, संजयाण अकप्पिय । दितिय पडियाइकखे, न मे कप्पइ तारिसं ॥४८॥
શબ્દાર્થ-અન્ન, પાણી, મિષ્ટાન, મુખવાસ, જાણે સાંભળીને
દાન આપવા માટે કરેલ છે પ્રત્યક્ષ
ભાવાર્થ-સાધુ ગોચરી જતાં પોતે જાણ્યું હોય અથવા સાંભળ્યું હેય કે આ અશન, પાન, ખાદિમ મેશ મિષ્ટાને સુખડી આદિ, તથા સ્વાદિમ એટલે એલચી સોપારી આદિ મુખવાસ એ ચાર પ્રકારના આહાર, દાન આપવા માટે જ બનાવેલા છે. તો તે પ્રકારના સંદેશ આહાર સાધુને કપે નહિ, તે દેનાર દાતારને કહી દે કે આવા પ્રકારને સદોષ આહાર મને કહેજો તેમ નથી. असणं पाणग वावि खाइम साइम तहा। ૧ ૨
૩ ૪ ज जाणिज्ज सुणिज्जा वा, पुण्णट्टा पगडं इमं ॥४९॥
.. तं भवे भत्त पाणं तु, संजयाण अकप्पिय । तियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥५०॥