________________
અધ્યયન ૫ મું
ભાવાર્થ-જે આહાર પાણી સદેષ છે કે નિર્દોષ છે તેમ શંકા રહેતી હોય તો તે દેનાર દાતારને નિષેધ કરે, અને કહે કે આવા શંકાવાળા આહાર પાણી અને કલ્પતા નથી. दगवारेण पिहियं नीसाए पीढएण वा ।
लेंाढेण वा वि लेवेण, सिलेसेण व केणइ ॥४५॥
तं च उभिदिया दिज्जा, समणहाए व दावए । ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ दितय पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥४६॥ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ શબ્દાર્થ-સચેત પાણીવાળા ઠામથી ઢાંકેલું દળવાના પત્થર
વડે બાજોઠથી લોખંડના ટુકડાએ ઢાંકી માટીના લેપ કરી લાખ
અથવા મીણ આદિ ચીકણ વસ્તુના લેપે લીપ્યું હોય તે લેપઉખાડીને
1
:
સાધુને અંદરની આહારાદિ વસ્તુ આપે સાધુને દેવા માટે દેતાંઘકાં
૧૧ ૧૨ કહે ન મને કલ્પ દોષ લાગે તેવો આહાર ૧૪ ૧૫ ૧૬ ૧૭
૧૮ ભાવાર્થ-જે આહાર પાણી સચેત પાણીથી ભરેલા વાસણથી ઢાંકેલ હોય અથવા પત્થરની શીલાથી, પાટલાથી, લેઢાના પતરાઆદિથી ઢાંકીને તેને માટીથી, લાખથી, મીણ આદિ કોઈ ચીકણી વસ્તુથી જેમાં આહારાદિ વસ્તુ હોય તે વાસણને લીપી મોટું બંધ કરેલ હોય તે લેપ ઉખાડીને અંદરની આહારાદિ વસ્તુ સાધુને વહેારા