________________
અધ્યયન ૫ મું
सिया य समणहाए, गुग्विणी कालमासिणी। ૧
૨ उट्टिया वा निसोइज्जा, निसन्ना वा पुणुदुए ॥४०॥
શબ્દાર્થ –કદાચિત સાધુને માટે ગર્ભવંતી પૂર્ણ માસવાળી
ઉભી થાય બેસે બેસી ફરી ઉભી થાય સાધુને દેવા ( ૫ ૬ ૭ ૮ * ભાવાર્થકદાચિત પૂર્ણ નવ માસ વાળી ગર્ભવતી સ્ત્રી સાધુને આહાર દેવા માટે ઉઠ બેસ કરે એટલે બેઠી હોય ને ઉભી થાય અગર ઉભી હોય ને બેસે તે ગર્ભમાં રહેલા બાળકને પીડા થાય એમ જાણે સાધુએ એ રીતનો ગર્ભવંતી સ્ત્રીના હાથથી આહાર ગ્રહણ કરવો નહિ. કોઈપણ જીવને સાધુ નિમિતે બાધા-પીડા થાય તેવો આહાર અકલ્પનીય ગણાય.
तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । ૧ ૨ ૩ ૪
૫ ૬ दितिय पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥४॥ ૭
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ-તેવા પ્રકારના હોય ભાત પાણી સાધુને ન કલ્પ
દેનાર બાઈ ને કહે ન મને કલ્પે તેવા સદોષ આહાર, ( ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨
ભાવાર્થ-ઉપરોક્ત પ્રકારના સદેષ આહાર-પાણ દેનાર સ્ત્રીને કહે કે-એ આહારાદિ મને લેવા કપે તેમ નથી. थणग पिज्जमाणी, दारग वा कुमारियं । ૧ ૨ ૩