________________
અધ્યયન ૫ મું
૮૭
અણખરડાયેલા હાથથી અથવા ભાજનથી દેતા થકાં પણ, આહારને ગ્રહણ કરવા નહી.
संसद्रण हत्थेण, दव्वीए भायणेण वा।
दिज्जमाण पडिच्छिज्जा. जतत्थे सणियं भवे ॥३६॥ ૫
૬ ૭ ૮ ૯ ૧૦ શબ્દાર્થ–ખરડાયેલા હાથ ચાટવો થાળીઆદિ ભાજને આહાર
૧ ૨ ૩ ૪ દેતા ગ્રહણ કરે છે ત્યાં નિર્દોષ હાય.
૬ ૭ ૮ ૯ ૧૦
ભાવાર્થ–દેનાર ગૃહસ્થના હાથ, ચાટવો કે અન્ય કેઈભાજનથી દાતાર સાધુને આહારાદિ આપે અને તે આહાર નિર્દોષ હોય, કલ્પનીય હોય તો તે આહારાદિકને સાધુ ગ્રહણ કરે.
दुण्ह तु भुजमाणाण, एगों तत्थ निमंतए ।
दिजजमाणन इच्छिज्जा, छंद से पडिलेहए ॥३७॥
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–બે માણસ ભોજન કરતા હોય એક માણસ ત્યાં
નિમંત્રણ કરે દેતાથકા ન ગ્રહણ કરે બીજાનો અભિપ્રાય વિચારે.
૫ ૬ ૭ ૮ ૧૦૯ ૧૧ | ભાવાર્થ- સાધુ ગોચરી જતાં ગૃહસ્થના ઘરે એક ભાણાને વિષે બે જણ ભેગા બેસી જમતા હોય તેમાંથી એક જણ સાધુને આહાર ગ્રહણ કરવા નિમંત્રણ કરે ત્યારે બીજા માણસનો અભિપ્રાય જાયા વિના સાધુ તે આહારને ગ્રહણ કરે નહિ. એકની ભાવના હેય ને બીજાની ભાવના ન હોય તો ગ્રહણ કરે નહિ.