________________
અધ્યયન ૫ મું
૮૫
-
આદિ જોઈને તે ભાજન વડે દેતાં આહાર પાણી દેનારને કહે કે
તેવા સદોષ આહારાદિ મને કહપતા નથી
૯ ૧૦ ૧૧ ભાવાર્થ–સાધુને આપવા માટે હાથ, કડછી, કે કોઇપણ વાસણમાં પ્રથમ સચેન્ન પાણીથી ધોઈને આહારાદિક દેતાં થકાં સાધુ દાતારને કહે કે તેવા સદોષ આહારાદિ મને કલ્પના નથી.
एवं उदउल्ले ससिणिद्धे, ससरक्खे मट्टिया उसे ।
हरियाले हिंगुलए, मणोसिला अंजणे लोणे ॥३३॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ गेरुय-वन्निय-सेदिय, सोरडिय पिट्ठ कुक्कुस कर य । ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ उक्किट्ठमसंसढे, संसढे चेव बोद्धवे ॥३४॥ ૧૮ ૨૦ ૧૯ ૨૧ શબ્દાર્થ-એવીરીતે ટપકતે પાણીએ ભીનાહાથે પૃથ્વી આદિક
સત્ત રજે ખરડાયેલા માટીએ ખારે હરિયાલે હિંગલાએ ભણસિલે
સુરમાએ લુણે ગેરુએ પીળી માટીએ ખરીધૂળે ફટકડીએ કાચાવાટેલ
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ તરતના ખાંડેલ કુશકાએ તરબુચ દુધી આદિક ફળોના તાજા કરેલા ૧૭
૧૮ કટકાએ (એ બધા સચિત્ત આશ્રી) ખરડેલાહાથે કઈ વસ્તુઓ કરી
૧૪