________________
અધ્યયન ૫ મું
ઉલ્લેખ કરવાનું કારણ સ્ત્રી જાતિને રસોઈ કરવાને પ્રસંગ વધારે હોય છે. संमहमाणी पाणाणि, बीयाणि हरियाणि य ।
असं जमकरि नच्चा, तारिस परिवज्जए ॥२९॥
શબ્દાર્થ–પગે ચાંપતી જીવોને બીજને ઘેઆદિ ત્રિીને
અસંજમનું કારણ જીવહિંસા જાણી તેવાં આહારદિક ન લે
ભાવાર્થ–બે ઈન્દ્રિયાદિક પ્રાણી છવોને, ડાંગર પ્રમુખ બીજને ધ્રપ્રમુખ લીલેત્રીને, પગે ચાંપતી થકી આહારાદિ આપે તો તે વારે સાધુ પોતાના નિમિતે જીવની હિંસા થતી હોય તો તે સંજમવિરાધનાનું કારણ જાણી તેવા પ્રકારના સદોષ આહાર પાણી સાધુ ગ્રહણ કરે નહિ. અર્થાત આહારાદિક આપનાર બહેનને તે કહે કે આવી રીતના આહારદિક અને કલ્પતા નથી. साहट्ट निक्खिवित्ताणं, सचित्तं घट्टियाणि य । ૧
૨ तहेव समणहाए, उदग संपणुल्लिया ॥३०॥
શબ્દાર્થ– એકઠું કરીને મુકીને સચિત્તભાજનમાં સંઘદીને
તેમજ સાધુને અર્થે પાણીનું ભાજન હલાવીને દે
ભાવાર્થ- સાધુને આહાર આપવાને માટે એક વાસણમાંથી કાઢી બીજ વાસણમાં નાખીને, સચિત પાણું આદિએ ખરડેલ