________________
દશવૈકારિક સૂત્ર
त निक्खिवित्तु रायंत, आहरे पाण भोयण ॥४२॥
तं भवे भत्त पाणं तु, संजयाण अकप्पिय । ૧૧ ૧૪ ૧૨ ૧૩ दितियं पडियाइक्खे. न म कप्पइ तारिस ॥४३॥ ૧૫ ૧૬ ૨૦ ૧૮ ૧૮ ૧૭ શબ્દાર્થ–સ્તનમાંથી દૂધનું પાન કરાવતા પુત્ર પુત્રીને તેને રડતા
નીચે મુકીને આહાર પાણી સાધુને દેવા લાવે તેવા પ્રકારના ભાત ૭ ૮ ૯
૧૦ ૧૧ ૧૨ પણ સદેષ જાણી દેનાર બાઈ પ્રત્યે કહે-તેવા સદોષ આહારાદિ મને ૧૩ ૧૪ ૧૫ ૧૬
૧૭ કલ્પ નહિ ૧૯ ૨૦
ભાવાર્થ-સ્તન પાન કરાવતા–બાલક અગર કુમારિકાને ધાવતાંને નીચે મુકી રોવરાવીને–રતાં મુકીને સાધુને માટે આહાર પાણી લાવી સાધુને દેતાં થકાં તેને નિષેધ કરે અને કહે કે તેવા સદોષ આહારાદિ મને કલ્પતા નથી. અને તેવા આહારદિને ગ્રહણ કરે નહિ.
जं भवे भत्त पाणं तु, कप्पाकप्पम्मि संकिय । ૧ ૨ ૩ ૪
૫ ૬ ૭ दितिय पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥४४॥ ૮
૯ ૧૦ ૧૧ ૧૩ ૧૦ શબ્દા–જે હેય ભાત પાણી કલ્પનીક અકપનીક શંકાવાળા
આહાર દેતાં થકાં કહે તેવો શંકાવાળો સદેષ મને ન કલ્પ.
૧૦ ૧૧ ૧૨ ૧૩