________________
૮૪
દશ વૈકાલિક સૂત્ર
ભાજનમાં મૂકીને આપે, સચેન્ન વસ્તુને સંઘટ્ટો કરીને આપે, એક હાથમાં સચેત વસ્તુ હોય ને બીજા હાથથી આહાર આપે, અથવા સચેન્ન વસ્તુને આઘીપાછી કરીને આહાર આપે, તે તે આહાર સાધુને કલ્પ નહિ. સાધુને આહાર આપતાં અન્ય કોઈ પણ જીવને પીડા થાય તેવા આહારદિક સાધુને ન કલ્પે. એમ જાણી આવા સદોષ આહાર ગ્રહણ ન કરે. ओगाहइत्ता चलइसा, आहरे पाण भोयणं ।
૧ ૨ ૨ ૩ ૪ दितिय पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥३१॥
૭ ૧૧ ૯ ૧૦ ૮ શબ્દાર્થ–પાણીને અવગાહીને પાણીમાં ચાલીને પાણીને આવું
પાછું કરીને પાણી ભજન લાવી આપે તો તે દેનાર દાતારને કહેવું
કે આવા સદોષ આહારાદિ મને ક૫તા નથી
૯ ૧૦ ૧૧ ભાવાર્થ-ઘરના આંગણામાં ભરાએલ સચેત પાણીને અવગાહીને અથવા પાણીમાં ચાલીને અથવા પાણીને આઘુંપાછું કરીને આહારાદિ આપે તો દેનાર દાતારને કહી દેવું કે તેવા સદોષ આહાર પણું મને ક૫તા નથી.
पुरेकम्मेण हत्थेण, दवीए भायणेण वा ।
दितियं पडियाइक्खे, न मे कप्पर तारिस ॥३२॥ ૬
૭ ૧૧ ૯ ૧૦ - ૮ શબ્દાર્થ–પહેલાં સત્ત પાણીથી ધોઈને હાથ ચાટવો વાસણ