________________
દશવૈકાલિક સૂત્ર
तत्थ से चिट्ठमाणस्स, आहरे पाण भोयणं ।
अकप्पियन गिव्हिज्जा, पडिगाहिज्ज कप्पियं ॥२७॥
૭ ૮ ૯ ૧૦ ૧૦ શબ્દાર્થ–ત્યાં સાધુ રહ્યા થકા આપે પાણી ભજન અકલ્પનીય
હોય તે ન ગ્રહણ કરે કલ્પનીય ગ્રહણ કરે ૮ ૯
૧૦ ૧૧ ભાવાર્થ-ત્યાં એટલે ગોચરી જતાં ગૃહસ્થના ઘેર ઉચિત ભૂમિમાં–સ્થાનમાં ઉભા રહેલ સાધુને, ગૃહસ્થ આહાર પાણી લાવીને આપે તો અકલ્પનીય જણાય તો ગ્રહણ કરે નહિ અને નિર્દોષ સુજતા કલ્પનીય જણાય તો તે આહાર પાણી ગ્રહણ કરે.
आहरंती सिया तत्थ, परिसाडिज्ज भोयणं । ૧ ૨ ૩ ૪
૫ दितियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥२८॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ-ભિક્ષા લાવનારી કદાચિત ત્યાં રસ્તામાં ભેય પર
ટાળતી વેરતી અનાદિક દેનાર પ્રત્યે કહે નહિ મને કહ્યું ઢોળાતાં
૭ ૮ ૯ ૧૦ વેરાતાં અન્નપાણી
ભાવાર્થી–ઘરમાંથી આહાર પાછું લાવતાં રસ્તામાં તેમાંથી ઢોળાતાં વેરાતાં હોય તો નીચે પૃથ્વી ઉપર કઈ જીવ હેય તેના ઊપર તે આહારાદિ પડતાં વિરાધના થાય તેથી તે દેનાર સ્ત્રીને કહી દેવું કે તે આહાર પાણી અને કલ્પે તેમ નથી. અહિં સ્ત્રીને