________________
દશવૈકાલિક સૂત્ર
ઘરમાં અતિ દૂર જેવું નહિ ગૃહસ્થના ઉપકરણે આંખે ફાડીને તાકી
તાકીને જોવે નહિ પાછો વળે દીન વચન બોલ્યા સિવાય ૬ ૮ ૭ ૮ ૧૦ | ભાવાર્થ-ગોચરીએ ગયેલા સાધુઓએ, સ્ત્રી જાતિ ઉપર આસકિત ન રાખતા-પિતાની સમિતિ સાચવવા અવલોકન કરવું. ગૃહસ્થને ઘરમાં દૂર નજર નાંખીને જેવું નહિ, તેમજ ગૃહસ્થના ઉપકરણે તાકી તાકીને નેત્રથી જેવા નહિ. આહારાદિ ન મળે તે અદીત પણે પાછો વળે. દીન વચન બોલે નહિ. તેમજ ગૃહસ્થના અવગુણ ન બેલે. અમૂલ ન કરના, જોથરા જો મુળ !
कुलस्स भूमि जाणित्ता, मियं भूमि परकमे ॥२४॥
૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થભૂમિની મર્યાદા છોડીને ન જાય ગોચરીએ ગયેલ
સાધુ તે કુલની ભૂમિની મર્યાદા જાણે મર્યાદા મુજબ રસોડાની
ભૂમિમાં જાય ૧૦ ૧૧
ભાવાર્થ–સાધુએ ગોચરીએ ગયા થકા, ગૃહસ્થના કુલની મર્યાદા જાણું તે મર્યાદાની ભૂમિથી ઘરમાં મર્યાદાને ઉલ્લંધીને, ન જવું. મર્યાદા મુજબ પરિમિત ભૂમિમાં જઈ ઉભા રહેવું.
तत्थेव पडिलहिज्जा, भुमिभाग वियक्खणो । सिणाणस्स य वच्चस्स, संलोग परिवजप ॥२५॥