________________
અધ્યયન ૫ મું
૭૯
શબ્દાર્થ-જ્યાં ફલે બીજો વિખરાયેલ ઘરમાં ઓસરીમાં ફળીમાં
૧ ૨ ૩ ૪ હમણ–તાજું લીંપણ લીલું હોય જેઈ વજે
ભાવાર્થ—જ્યાં ઘરમાં કે આંગણે આદિ સ્થાનમાં ફલે, ડાંગર આદિ સચેત બીજ વગેરે પદાર્થો છૂટા વિખરાયેલા હોય તથા તાજાં લીધેલ લીલાં સ્થાને હોય તો તે દેખીને ત્યાં તે ઘર આદિ સ્થાનમાં ગોચરીએ જાય નહિ. एलग दारग साणं, वच्छग वावि कुट्ठए । ૧ ૨ ૩ ૪
૯ उल्लंघिया न पविसे, विउहित्ताण व संजए ॥२२॥
શબ્દાર્થ-બકરા બાલક કુતરા વાછડા ઓળંગીને આઘાપાછા
૧ ૨ ૩ ૪ ૫ કરીને સાધુ ન ગૃહસ્થના ઘરમાં જાય
૭ ૮ ૯ ૧૦
ભાવાર્થ—ઘરના બારણામાં ઘેટાં બકરાં કુતરાં વાછડા વાછડી બેઠાં હોય તો તેઓને ઓળંગીને અથવા તેને કાઢી મુકીને કે આઘાપાછા કરીને સાધુ તે ઘરોમાં ગોચરીઆદિ માટે જાય નહિ.
असंसत पलोइज्जा, नाइदूरावलोयए।
उप्फुल्ल न विनिज्झाए, नियट्टिज्ज अयं पिरो ॥२३॥
શબ્દાર્થ–સ્ત્રીની દષ્ટિ સાથે દષ્ટિ ન રાખતાં અવકન કરે