________________
૭૮
દશવૈકાલિક સૂત્ર
શબ્દા —ગાચરીમાં ગયેલ વડીનીતિ લઘુનીતિ નહિ ધારણ કરે
૪
૫
}
૧
ર ૩
જગ્યા નિર્જીવ જાણી આજ્ઞા લઇ વેાસિરાવે
७
। ૯ 1
૧૧
ભાવા —ગાચરીએ ગયેલ સાધુઓને કદાચ વડીનીતિ અથવા લઘુનીતિની શ ંકા ઉત્પન્ન થાય તે। તેને વૈશકે નહિ, પરંતુ નિવ પ્રાસુક જગ્યા જાણી તે જગ્યાના માલિકની રજા લઇને અથવા જગ્યાના કોઈ માલિક ન હોય તેા શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લઈ ઝાડા પેશાબને વેાસરાવે. હાજતને રોકવાથી રોગ ઉપદ્રવના સંભવ રહે છે. णीयं दुबारं तमस, कुट्ठगं परिवज्जए ।
ન
૩
પ્
૧ ર
अचकखुविसओ जत्थ, पाणा दुष्पडिलेहगा ||२०||
૧૦
૧૧
૭ }
८ ૯
શબ્દા —નીચું બારણું અંધકાર સહિત ઓરડા વર્ષે આંખથી
૧
ર
૩
४ ૫ ક
ન દેખાય તેવા જ્યાં ત્રસસ્થાવર જોવા મુશ્કેલ બને
૭ ૮
૯
૧૦
૬ 1
ભાવા—મકાનના ઓરડા આદિ ધરામાં જ્યાં નીચા બારણાં હાય તથા અંધકારવાળા સ્થાને હોય, ભોંયરા હોય તેવા અંધકારવાળા સ્થાનામાં ગેાચરી જવું નહિ, કારણકે ત્યાં આંખથી ખરાખર જોઈ શકાય નહિ. તેમજ ત્રસ અને સ્થાવર જીવાનું પ્રતિલેખન પણ થઇ શકે નહિ. ઈર્ષ્યાસમિતિ શુદ્ધ સચવાય નહિ, તેથી જીવોની વિરાધના થાય, માટે તેવાં સ્થાનેમાં ગેાચરી જવું નહિ.
जत्थं पुप्फाई बीयाई, विप्पन्नाई कुट्टए ।
૧
ર
૩
૪
૫
અતુળોહિાં કહ્યું, નમૂળ વિન્નર રા
હું છ ८ ૯
૧૦