________________
દશવૈકાલિક સૂત્ર
વધારે, મજબૂત કહેલ છે. એ બંધન તેવું દુષ્કર છે. વિષયરાગ બધાં પાપાનું મૂળ છે, ચારિત્ર-વૃક્ષને કાપનાર કુહાડા સમાન છે. સ્ત્રી મેાક્ષમાગ માં અલા સમાન છે. નરક અને નિગેાદના દુ:ખાનું નિધાન છે. વિવિધ વ્યાધિઓનું ઉત્પત્તિ સ્થાન છે. સ્ત્રીઓને સંપર્ક ઉપશમરૂપ કવચ પહેરેલા ઉત્તમ પુરુષોના અ ંત:કરણને સ્ત્રીએ પેાતાની આંખારૂપી છુરીની ધારથી છિન્નભિન્ન કરી નાંખે છે. સ્ત્રીઓની વાંકી ભમ્મર, નરકના દાર ખાલવાની કુચી સમાન છે. એમ વિચારી સ્ત્રીએના રાગને દૂર કરવા એ આત્મશ્રેયનું કારણ છે. સુખસમાધિનું કારણ છે, એમ જાણી સ્ત્રીએ ઉપરના રાગને દૂર કરવા. आयावयाही चय सोगमल्ल, कामे कमाही कमियं खु दुक्ख ।
ૐ
૩
૧
૧૦
૧
૪
૮ ૐ G
छिंदाहि दासं विणपज्ज रागं, एवं सुही होहिसि संपराए॥५॥
૯ ૧૦
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
૧૬
શબ્દાર્થ –આતાપના લે ત્યાગ કરે કે મલપણું કામભાવને ઉલ્લંઘન
२
૩
૧
કરવાથી નિશ્ચય દુઃખ દૂર થાય
७ ૮
રાગને, એપ્રકારે સુખી થઇશ સંસારમાં
૧૨
૪
૫
છે. નાશ કરે દ્વેષતા દૂર કરે
૯
૧૦
11
૧૩ ૧૪ ૧૫
૧૬
ઉપરાંત વિચારણા કરતાં પેાતાનું મન વશ ન થાય તે
સાધકે મન વશ કરવા માટે આતાપના લેવી, ઉષ્ણેારિ આદિ તપસ્યા કરવી, કામલપણાને છેડવું. કેમલતાથી કામભાગની ઇચ્છા થાય છે; સ્ત્રીઓને પ્રાનીય બને છે. વિષયા ઉપરના રાગને છેાડવાથી દુ:ખાથી છૂટી શકાય છે. રાગ અને દ્વેષ એ બને ત્યાગવા યાગ્ય છે. એ બંનેને ત્યાગવાથી સુખી થવાય છે. માટે દેહ ઉપરનું મમત્વ છેાડી ટાઢ તાપ આદિ કષ્ટોને સમભાવે સહન કરીને રાગ દ્વેષને તેાડવા માટે શરીરને સુકવવાની જરૂર છે. આત્મહિતનું
ભાવા