________________
અધ્યયન ચોથું
( છ જવનિકાય) सुयं में आउस ? तेणं भगवया एवमक्खाय, इह खलु ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ छज्जीवणिया नामज्झयण समणेण भगवया महावीरेण
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ कासवेण पवेइया सुअक्खाया सुपन्नत्ता सेयं में ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧
૨૩ ૨૪ ૨૫ શબ્દાર્થ સાંભળ્યું છે મેં આયુષ્યમાન તે ભગવતે આ રીતે
१७
-
૧૮
કહ્યું છે અહીં નિશ્ચયથી છછવનિકાય નામનું અધ્યયન શ્રમણ ભગવંત
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ મહાવીરે કાશ્યપગેત્રીએ કેવળજ્ઞાનથી જાણું પ્રતિપાદન કરેલ છે ૧૫ ૧૬ ભલીરીતે કહ્યું છે. સારી પેઠે આચરણ કરીને કહ્યું છે કલ્યાણકારી મને
૧૯ ૨૦ ૨૧ ભણવું આ અધ્યયન ધર્મની પ્રરૂપણને માટે ૨૨ ૨૩ ૨૪ ૨૫
ભાવાર્થ-શ્રી સુધમાં સ્વામી જંબૂસ્વામીને કહે છે કે, હે આયુષ્યમાન જંબૂ? મેં ભગવાન મહાવીરસ્વામી પાસેથી સાંભળ્યું છે, તે કાશ્યપ ગાત્રીય ભગવાને આ છ જવનિકા નામનું અધ્યયન કેવળજ્ઞાન વડે જાણુને દેવ, મનુષ્ય અને અસુરની સભામાં–પરિષદમાં રૂડી રીતે કહ્યું અને પિતે પણ આચરેલ હતું, તે આ ધર્મ પ્રજ્ઞપ્તિ અધ્યયન ભણવું શ્રેયસ્કર છે.