________________
દશવૈકાલિક સત્ર
__ ओवायं विसम खाणु, विजल परिवज्जए ।
૧ ૨ ૩ ૪ ૫ સંજમેળ ન જfછા, વિમા ઉમે કા
શબ્દાર્થખાડા ઉંચીનીચી જમીન હોય સ્થંભ–ખીલા કાદવવાળા
માર્ગને તજીને પાણી તથા ખાડા ઓળંગવા પાટીયા કે પત્થર
૫
મુક્યા હોય તેના ઉપર નહિ ચાલતાં બીજો માર્ગ હેય તે તે રસતે
૧૦ થઈને જવું. | ભાવાર્થ–સુ સાધુઓએ ગોચરી આદિ કાર્ય માટે બહાર જતાં થકા ખાડા, ખીલા, કાદવ તથા નદી વગેરેને ઉતરવા માટે પત્થર કે લાકડાના પાટીયા આદિ મુક્યા હોય તેવા રસ્તે જવાથી સંયમની વિરાધના થવાનો સંભવ છે, એમ ધારી તેવા માર્ગે નહિ જતાં અન્ય બીજે સારે માર્ગ મળે તો તે માર્ગે થઈને જવું. એટલે જીવોની વિરાધના થાય તેવા રસ્તે જવું નહિ.
पवडते व से तत्थ, पक्खलते व संजए ।
हिंसेजज पाण भूयाई, तसे अदुव थावरे ॥५॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–પડે વળી તે સાધુ તિહાં ખાડાદિકને વિષે લપસી પડે
૫
સાધુ હણે પ્રાણીબેઈન્દ્રિયદિક ત્રસ જીવો સ્થાવર જીવોને વનસ્પતિ
વગેરેને.