________________
અધ્યયન ૫ મું
૭૧
ભાવાર્થ–ઉપરોક્ત ખાડાવાળા આદિ વિષમ માર્ગે ચાલતાં સાધુ કદાચિત પડી જાય, અગર લપસી જાય તો ત્રસ અને સ્થાવર -જીવની હિંસા થાય અને પોતાના હાથ–પગ ભાંગે તેથી ઉભય વિરાધના થાય માટે યત્નાથી સાધુઓએ ઈરિયા સમિતિ સાચવીને જવું આવવું.
तम्हा तेण न गच्छिज्जा, संजए सुसमाहिए । सइ अन्नेण मग्गेण, जयमेव परक्कमे ॥६॥
૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–તેથી ઉપરોક્ત ખાડાદિક વિષમ માર્ગે ન જવું સાધુ
ભલો સમાધિવંત બીજે માર્ગ હોય જતનાથી નિર્વઘ માર્ગે જાય.
૬ ૮ ૯ ૭ ૧૦ ૧૧
ભાવાર્થ–સુ સાધુઓએ ગોચરી આદિ કોઈ કાર્ય માટે બહાર જતાં ઉપરોક્ત ખાડાદિક વિષમ માર્ગે નહિ જતાં બીજો સારો માર્ગ હોય તો સર્વ જીવોની દયા જાણી ભલા સમાધિવંત સાધુઓવીતરાગ દેવની આજ્ઞાએ ચાલનાર, જીની દયા પાળી શકાય તેવા માર્ગે જાય. તે માર્ગ બીજો ન હોય તો યત્ના રાખી ચાલવું પરંતુ જીવવિરાધનાને સંભવ હોય તે રસ્તે ન જવું. इंगाल छारियं रासिं, तुसरासिं च गोमयं ।
૧ ૨ ૩ ૪ ૬ ૫ ससरक्खेहिं पाएहि, संजओ तं ना इक्कमे ॥७॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દોથ અંગારા રાખના ઢગલા ફોતરા છાણ ઢગલા ઉપર
સચેત્તરજવાળા પગે કરી ચાલે નહિ સાધુ. -
૮ ૧૧ ૧૨ ૯