________________
દશવૈકાલિક સૂત્ર
સંવર પૂર્ણાંક ( પાપ નહિ કરવાની બંધી કરનાર) પાપથી નિવૃત્ત હાવાથી વિરત, એવા સાધુ સાધ્વીએ દિવસે કે રાતે, એકલા હેાય કે સભામાં હાય, સુતેલ હેાય કે જાગતા હોય, તેમણે તપાવેલ લાઢામાંહેનેા અગ્નિ, જ્વાલા વગરને અગ્નિ, અગ્નિના કણીયા, મૂળ અગ્નિથી તુટેલી જવાલા, મૂળ અગ્નિની સાથે સયુંક્ત જવાલા, ખાડીયાને અગ્નિ, અંગારા, ઉલ્કાપાતના અગ્નિ, એ આદિ સવ જાતને અગ્નિ, તેમાં લાકડા વગેરે નાંખી વધારવા નહિ.
૫૦
હાથ આદિથી સંકારવા નહિ, ધૂળ આદિથી ભેદવા નહિ, પખાવગેરેથી પ્રદિપ્ત કરવા નહિ, વધારવા નહિ, પાણી વગેરે નાંખી એલવવા નહિ, આવી રીતે પોતે અગ્નિને સ્પર્શ કરવા નહિ, તેમ બીજા પાસે કરાવવા નહિ. અને કરતાને પણ ભલું જાણવું નહિ. હવે શિષ્ય કહે છે કે હે ગુરુદેવ ? હું પણ જાવજીવ સુધી ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી તેમ કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ, તેમ કરનારને ભલું જાણીશ નહિ. પૂર્વક્તિ પ્રકારે અગ્નિ સંબંધી પાપ લાગ્યું હોય તેા તેનાથી હું પાછા હઠું છું. મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદું છું. ગુરુની સાક્ષીએ ગહું છું. અને આવા પાપકાર્યાંથી-અશુભ અધ્યવસાયાથી મારા આત્માને નિવૃત્ત કરૂ છું.
વાયુકાયની હિંસાથી નિવૃત્ત થવા સંબધે
से भिक्खु वा भिक्खुणी वा संजय - विरय-पहिय पच्चक्खाय - पावकम्मे, दिया वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से सिएण वा, विहुयणेण वा, तालियटेण वा, पत्त्रेण
1
ર
૩
૪
चा पत्तभंगेण वा, साहाए वा, साहाभंगेण वा,
પ્
G
.