________________
દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ-જગતના સમસ્ત જીવોને પિતાના આત્માની સમાન જાણનાર, વીતરાગદેવે કહેલ વિધિપૂર્વક સારી રીતે પૃથ્વી આદિ છકાયજીવના સ્વરૂપને જાણીને આશ્રવઠારોને બંધ કરનારા તથા ઈન્દ્રિયોને દમનારા સાધુ, સાધ્વીઓ પાપ કર્મને બાંધતા નથી. पढम नाणं तओ दया, एवं चिहइ सव्व संजए ।
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ अन्नाणी किं काही, किं वा नाहीइ सेय पावगं ॥१०॥ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ શબદાથ–પ્રથમ જ્ઞાન તેવાર પછી દયા એમજ્ઞાનપૂર્વક ક્રિયાઓ
રહે સર્વ સંજતી–સાધુ અજ્ઞાની કેમ દયાપાળે કઈરીતે જાણે સંજમનું ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ સ્વરૂપ પાપરૂપ અસંજમનું સ્વરૂપ.
ભાવાર્થ-શિષ્ય કહે છે, હે સ્વામી, પ્રથમ શું જાણવાથી જીવની દયા પાળી શકાય? ઉત્તરમાં ગુરૂ કહે છે-કે પહેલાં જ્ઞાન શીખે ત્યાર પછી દયા પાળી શકાય–સંયમનું પાલન થઈ શકે (કેટલાક અન્યતીથીઓ કહે છે કે અજ્ઞાન જ શ્રેય છે. પરંતુ જીવ અજીવના જાણ પણ વિનાજ્ઞાન વિના કેમ સંયમ પાળી શકાય) તેથી સંયમી જ્ઞાન તથા ક્રિયા સહિત રહે–એટલે પ્રથમ જ્ઞાન કરે, પછી દયા–ચારિત્રના પાલન સહિત સર્વ સાધુ વર્ષે રહેવું. જો જ્ઞાન ન હોય તો પુણ્ય અને પાપને પણ કેમ જાણું શકે ? માટે જ્ઞાનની પ્રથમ અને અનિ-વાય જરૂર છે. તેમ જાણી જ્ઞાનને શ્રધ્ધો. હવે પાપ અને પુણ્યને કેમ જાણે તે કહે છે.
सोच्चा जाणइ कल्लाण, सोच्चा जाणइ पावग।
उभयं पि जाणइ सोच्चा, जसेयत समायरे ॥११॥ ૫ ૬
૭ ૮ ૯ ૧૦