________________
અધ્યયન ૪ થું
१७
जेसि पिओ तवो संजमो य खंती य बंभचेरं च ॥२८॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ–પાછલી વયમાં દીક્ષા ગ્રહણ કરી ચડતા પરિણામે સન્માર્ગે
ચાલનાર જૈન તપ, સંજમ, ક્ષમા, બ્રહ્મચર્ય પ્રિય છે. તેઓ પણ
૭ ૯ ૧૦ ૧૧ ર ૮ શીધ્ર દેવલોકમાં જાય છે.
| ભાવાર્થ-જે કઈ પૂર્વના કર્મના વિશે સંયમથી પતિત થઈને ફરી દીક્ષા ગ્રહણ કરનાર અથવા વૃદ્ધાવસ્થામાં છેલ્લી વયે પણ સંયમ ગ્રહણ કરનાર અને તપ, સંજમ, ક્ષમા અને બ્રહ્મચર્ય જેને પ્રિય હોય અને તે ગુણોમાં રત રહેનાર સાધકો પણ શીધ્રપણે દેવલોકની ગતિને પ્રાપ્ત કરે છે. જેમ ઉદાયન રાજા આદિ પાછલી વયમાં દીક્ષા લઈને પણ ઉત્તમ ગતિને પામ્યા છે. એમ જાણી સાધકે સંયમ પાલનમાં જાગૃત રહેવું. इच्चेय छज्जीवणिय सम्महिट्ठी सया जए ।
दुल्लह लहित्तु सामन्न, कम्मुणान विराहिज्जासि ॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૦
ત્તિ મારા શબ્દાર્થ-એ પ્રકારનાં છwવનિકાયની સમ્યગ્દષ્ટિ જતના કરે
સદા દુર્લભ પામીને શ્રમણપણું ક્રિયાવડે વિરાધે નહિ. ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ-તત્વના યથાર્થ સ્વરૂપની શ્રદ્ધાવાળા, સમ્યગદષ્ટિ છે