________________
દશવૈકાલિક સૂત્ર
अजयं भुजमाणो य, पाणभूयाइ हिंसइ ।
बंधई पावयं कम्म, तं से होइ कडयं फलं ॥५॥ अजय भासमाणो य, पाणभूयाईहिंसइ ।
बंधई पावयं कम्म, तं से होइ कडय फल ॥६॥ શબ્દાર્થ-ઉપયોગવિના ઉભા રહેતાં બેસતા સુતાં ખાતાં બેલતાં
બાકીના શબ્દાર્થ પૂર્વવત
ભાવાર્થ–ઉપયોગ વિના અનાથી ઉભા રહેતા, બેસતાં, સુતાં, ખાતાં, અને બોલનાર સાધુ, સાધ્વી ત્રસ–બેઈન્દ્રિયાદિક તથા પૃથ્વી આદિક સ્થાવર જીવોને હણે છે. તેથી તે જીવને હણનાર મનુષ્યને અશુભ કર્મને બંધ થાય છે. જ્ઞાનાવરણીયાદિ પાપકર્મનું ઉપાર્જન કરે છે. તેથી આત્મા કમરૂપી રજથી મલિન થાય છે. અને તેનું પરિણામ નરક તિર્યંચાદિકગતિમાં ઉત્પન્ન થવા રૂ૫ દુ:ખદાયી પ્રાપ્ત થાય છે. અને તેને કડવા વિપાકો-દુઃખ-હિંસા કરનાર આત્માને ભોગવવાં પડે છે. હવે શિષ્ય પૂછે છે. कह चरे कह चिहे, कह मासे कह सए । ૧ ૨ ૩ ૪ ૫ कह भुजतो भासतो, पाव कम्म न बंधइ ॥७॥
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ-કેવીરીતે ચાલવું ઉભું રહેવું બેસવું સુવું બોલવું
ખાવું કે જેથી પાપ કર્મ ન બંધાય ?
૮ ૯ ૧૦ ૧